Surprise Me!

અગ્નિપથને લઈને સેના પ્રમુખની પ્રેસ કોન્ફરન્સ| સૌરાષ્ટ્રમાં મેઘ મહેર

2022-06-19 131 Dailymotion

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો દેશના વિવિધ રાજ્યોમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે સેના પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ યોજના વિશે સ્પષ્ટતા કરવામાં આવી હતી. <br /> <br />ગુજરાતમાં મેઘ રાજાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ નોંધાયો છે.

Buy Now on CodeCanyon